એક્ટિવ-80

₹550 · Goradka, Botad, Gujarat · Organic

એક્ટિવ-80 in Goradka, Botad, Gujarat

એક્ટિવ-80 જે ખેતીવાડી માટે ખૂબ જ ઉપયોગી છે. એક્ટિવ ૮૦ જે ખેડૂતના ખર્ચને ઘટાડવાનું કામ કરે છે. જમીનને પોચી રાખવાનું કામ કરે છે. એક્ટિવ એસી ત્રણ પ્રકારમાં કામ કરે છે. જેમાં કે એક્ટિવેટર, વેટર, અને સ્પ્રેડર જમીનની અંદર ભેજનો સંગ્રહ કરે છે. જંતુનાશક દવા ના ફરીથી 30 થી 40% નો ખર્ચ ઘટાડી દે છે.. જમીનમાં રહેલા તત્વોને સક્રિય બનાવવાનું કામ કરે છે. જંતુનાશક દવાને પાંદડા ઉપર સારી રીતે ફેલાવવાનું કામ કરે છે. પાંદડા ના રેસા ની અંદર ઉતારવાનું પણ કામ કરે છે.

Seller: Shaileshbhai yadav. Sign in to the app to call, WhatsApp or chat.

More Organic in Botad

All listings in Botad, Gujarat

Get the Bhumiputr app on Google Play · Home