₹80 · Goradka, Botad, Gujarat · Other Buy Sell
અમારી ટુથ પેસ્ટ કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે. આવી ટૂથ પેસ્ટ વાપરવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. પેઢા નો દુખાવો દૂર કરે છે. દાંત માં સડો થતો નથી. દાંતમાં જનજનાંટી દૂર કરે છે દાઢ નો દુખાવો દૂર કરે છે. દાંત અને પેઢાને મજબૂત બનાવે છે.
Seller: Shaileshbhai yadav. Sign in to the app to call, WhatsApp or chat.