એક્ટિવ -80 5 લીટર

₹4,100 · Goradka, Botad, Gujarat · Other Buy Sell · Verified listing

એક્ટિવ -80 5 લીટર  in Goradka, Botad, Gujarat

એક્ટિવ -80 જે ખેતીવાડી માટે ખૂબ જ ઉપયોગી છે... એક્ટિવેટર ,વેટર,સ્પ્લેન્ડરઅને સ્ટીકર નું કામ કરે છે.. એક્ટિવ 80 ચાર પ્રકારનું કામ કરે છે.. જમીનને પોચી રાખવાનું કામ કરે છે. 30 ટકા ખર્ચ માં ઘટાડો કરવાનું કામ કરે છે... 30 થી 40 ટકા ઉત્પાદનમાં વધારો કરવાનું કામ કરે છે.. કોઈપણ ખાતર કે દવા સાથે મિક્સ કરવાથી તેની ગુણવત્તામાં વધારો કરે છે... આ પ્રોડક્ટમાં 80 પ્રકારના તત્વો ઉમેરવામાં આવેલ છે. આ પ્રોડક્ટ સલ્ફરનું કામ કરે છે.... જમીનમાં રહેલા તત્વો ને સક્રિય બનાવી અને પાકના મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે....

Seller: Shaileshbhai yadav. Sign in to the app to call, WhatsApp or chat.

More Other Buy Sell in Botad

All listings in Botad, Gujarat

Get the Bhumiputr app on Google Play · Home