નાના મોટી 7 ગાયુ વેચવાની છે એક ગાય એક મહિના ની વિયાણેલ છે વેતર ત્રીજું છે બે અઢી લીટર દૂધ છે નીચે વાછડી છે બીજી ગાય પાંચ મહિના ની વિયાણેલ છે વેતર ત્રીજું છે નીચે વાછડો છે બે ગાયો ની કિંમત 30 હજાર છે ત્રીજી ગાય પેલું વેતર છે બીજું પાંચમો મહિનો ગાભણ છે અત્યારે બે બે લીટર દૂધ કરે છે પેલું વેતર ગાય ની કિંમત 40 હજાર છે સોથી ગાય વેતર ચોથું છે વીસ દિવસની કાચી છે ત્રણ આચાર છે એક બંધ છે એક ટાઇમનું સાત લીટર દૂધ છે કીમત 35 હજાર છે બે ગીર હોડકી લાલ ની ઉંમર બે વરસની છે માંકડી ની ઉંમર બે વર્ષની છે બંને ની કિંમત 25 હજાર છે કિંમત માં ફેરફાર થઈ જાય છે તાત્કાલિક વેચવાની છે ગામ શેરગઢ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ મો 9327640108 મો 9978839015

₹125 · Shergadh, Junagadh, Gujarat · Cow · Verified listing

નાના મોટી 7 ગાયુ વેચવાની છે  એક ગાય એક મહિના  ની વિયાણેલ છે વેતર ત્રીજું છે  બે અઢી લીટર દૂધ છે નીચે વાછડી છે  બીજી ગાય પાંચ મહિના ની વિયાણેલ છે  વેતર ત્રીજું છે નીચે વાછડો છે  બે ગાયો ની કિંમત 30 હજાર છે  ત્રીજી ગાય પેલું વેતર છે  બીજું પાંચમો મહિનો ગાભણ છે  અત્યારે બે બે લીટર દૂધ કરે છે  પેલું વેતર ગાય ની કિંમત   40 હજાર છે  સોથી ગાય વેતર ચોથું છે  વીસ દિવસની કાચી છે  ત્રણ આચાર છે એક બંધ છે  એક ટાઇમનું સાત લીટર દૂધ છે   કીમત 35 હજાર છે  બે ગીર હોડકી લાલ ની ઉંમર  બે વરસની છે માંકડી ની  ઉંમર બે વર્ષની છે બંને ની  કિંમત 25 હજાર છે  કિંમત માં ફેરફાર થઈ જાય છે  તાત્કાલિક વેચવાની છે  ગામ શેરગઢ તાલુકો  કેશોદ જિલ્લો જુનાગઢ મો 9327640108  મો 9978839015 in Shergadh, Junagadh, Gujarat

નાના મોટી 7 ગાયુ વેચવાની છે એક ગાય એક મહિના ની વિયાણેલ છે વેતર ત્રીજું છે બે અઢી લીટર દૂધ છે નીચે વાછડી છે બીજી ગાય પાંચ મહિના ની વિયાણેલ છે વેતર ત્રીજું છે નીચે વાછડો છે બે ગાયો ની કિંમત 30 હજાર છે ત્રીજી ગાય પેલું વેતર છે બીજું પાંચમો મહિનો ગાભણ છે અત્યારે બે બે લીટર દૂધ કરે છે પેલું વેતર ગાય ની કિંમત 40 હજાર છે સોથી ગાય વેતર ચોથું છે વીસ દિવસની કાચી છે ત્રણ આચાર છે એક બંધ છે એક ટાઇમનું સાત લીટર દૂધ છે કીમત 35 હજાર છે બે ગીર હોડકી લાલ ની ઉંમર બે વરસની છે માંકડી ની ઉંમર બે વર્ષની છે બંને ની કિંમત 25 હજાર છે કિંમત માં ફેરફાર થઈ જાય છે તાત્કાલિક વેચવાની છે ગામ શેરગઢ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ મો 9327640108 મો 9978839015

Seller: રાહુલ દરબાર . Sign in to the app to call, WhatsApp or chat.

More Cow in Junagadh

All listings in Junagadh, Gujarat

Get the Bhumiputr app on Google Play · Home