નાના મોટી 7 ગાયુ વેચવાની છે એક ગાય એક મહિના ની વિયાણેલ છે વેતર ત્રીજું છે બે અઢી લીટર દૂધ છે નીચે વાછડી છે બીજી ગાય પાંચ મહિના ની વિયાણેલ છે વેતર ત્રીજું છે નીચે વાછડો છે ત્રીજી ગાય પેલું વેતર છે બીજું પાંચમો મહિનો ગાભણ છે અત્યારે બે બે લીટર દૂધ કરે છે સોથી ગાય વેતર ચોથું છે વીસ દિવસની કાચી છે ત્રણ આચાર છે એક બંધ છે એક ટાઇમનું સાત લીટર દૂધ છે બે ગીર હોડકી લાલ ની ઉંમર બે વર્ષની છે માંકડી ની ઉંમર બે વર્ષની છે 7 ગાય ની 110 હજાર છે કિંમત માં ફેરફાર થઈ જાય છે તાત્કાલિક વેચવાની છે ગામ શેરગઢ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ મો 9327640108 મો 9978839015
નાના મોટી 7 ગાયુ વેચવાની છે
એક ગાય એક મહિના
ની વિયાણેલ છે વેતર ત્રીજું છે
બે અઢી લીટર દૂધ છે નીચે વાછડી છે
બીજી ગાય પાંચ મહિના ની વિયાણેલ છે
વેતર ત્રીજું છે નીચે વાછડો છે
ત્રીજી ગાય પેલું વેતર છે
બીજું પાંચમો મહિનો ગાભણ છે
અત્યારે બે બે લીટર દૂધ કરે છે
સોથી ગાય વેતર ચોથું છે
વીસ દિવસની કાચી છે
ત્રણ આચાર છે એક બંધ છે
એક ટાઇમનું સાત લીટર દૂધ છે
બે ગીર હોડકી લાલ ની ઉંમર
બે વર્ષની છે માંકડી ની
ઉંમર બે વર્ષની છે
7 ગાય ની 110 હજાર છે
કિંમત માં ફેરફાર થઈ જાય છે
તાત્કાલિક વેચવાની છે
ગામ શેરગઢ તાલુકો
કેશોદ જિલ્લો જુનાગઢ
મો 9327640108
મો 9978839015
Seller: રાહુલ દરબાર . Sign in to the app to call, WhatsApp or chat.