4 ગીર ગાય વેચવાની છે પેલું વેતર છે સુવર્ણ કપિલા ગીર ગાય વેચવાની છે 1 લીટર લીટર દૂધ કરે છે આઠ મહિનાની વિયાણેલ છે નીચે વાછડો છે બે મહિનો ગાભણ છે લાલ ગીર હોડકી વેચવાની છે વેતર પેલું છે 5 6 દિવસની કાચી છે કાબરી ગાય 3 મહિના ની ગાભણ છે ગાય પેલું વેતર છે સાત આઠ મહિનાની વિયાણેલ છે લીટર લીટર દૂધ કરે છૅ લાલ ગાય વેચવાની છે ત્રીજું વેતર છે પાંચ છ મહિનાની વેણેલ છે બે બે લીટર દૂધ કરે છે નીચે વાચડો છે 26 12મો મહિનો 2025 ખુટ થઈ ગઈ છે 4 ગાય ની કિંમત એક લાખને 5, હજાર છે ગામ ગાંગેચા તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ 9978839015 9327640108
4 ગીર ગાય વેચવાની છે
પેલું વેતર છે સુવર્ણ કપિલા
ગીર ગાય વેચવાની છે
1 લીટર લીટર દૂધ કરે છે
આઠ મહિનાની વિયાણેલ છે નીચે વાછડો છે
બે મહિનો ગાભણ છે
લાલ ગીર હોડકી વેચવાની છે વેતર પેલું છે
5 6 દિવસની કાચી છે
કાબરી ગાય 3 મહિના ની ગાભણ છે
ગાય પેલું વેતર છે
સાત આઠ મહિનાની
વિયાણેલ છે
લીટર લીટર દૂધ કરે છૅ
લાલ ગાય વેચવાની છે
ત્રીજું વેતર છે પાંચ છ
મહિનાની વેણેલ છે
બે બે લીટર દૂધ કરે છે નીચે વાચડો છે
26 12મો મહિનો 2025
ખુટ થઈ ગઈ છે
4 ગાય ની કિંમત એક
લાખને 5, હજાર છે
ગામ ગાંગેચા તાલુકો
માળીયા જીલ્લો જુનાગઢ
9978839015
9327640108
Seller: રાહુલ દરબાર . Sign in to the app to call, WhatsApp or chat.